अग्नाशय का कैंसर या पेंक्रियाटीक कैंसर
जब अग्न्याशय में सामान्य कोशिकाएं असामान्य कोशिकाओं में बदल जाती हैं, और उनकी नियंत्रण से ज़्यादा वृद्धि होने लगती है, तब अग्नाशय (या पेंक्रियाटीक) का कैंसर होता है।
સ્વાદુપિંડનું કેન્સર
સ્વાદુપિંડમાં ના સામાન્ય કોષો જ્યારે અસામાન્ય કોષોમાં બદલાઇ જાય છે, અને નિયંત્રણમાંથી બહાર બનવાનું ચાલુ થાય છે, ત્યારે એને સ્વાદુપિંડનું કેન્સર (Pancreatic Cancer) થયું હોય એમ કહેવાય છે.
Pancreatic cancer
Pancreatic cancer happens when normal cells within the pancreas turn out to be abnormal cells and grow out of control.