ગેસ્ટ્રોપેરિસિસ એક એવી સ્થિતિ છે જેને કારણે ઉબકા અને ઉલ્ટી થાય છે. આને કારણે, તમને ખાવાનું શરૂ કર્યા પછી ખૂબ જલ્દી પેટ ભરાઈ ગયું હોય એવું લાગી છે.
ગેસ થવું અને પેટનું ફૂલવું
કોલોનમાં ઘણા બધા વળ હોય છે. જ્યારે આ બધા વળોમાં હવા ફસાઈ જાય છે, ત્યારે તમને ખેંચાણ અથવા તીક્ષ્ણ પીડા થાય છે. સામાન્ય રીતે આ પીડા, બંને બાજુના પેટની મધ્યમાં અને ટોચ પર થતી હોય છે.
પાચનતંત્રના અવયવોમાં રક્તસ્ત્રાવ (લોહી નીકળવું)
પાચનતંત્રના કોઈપણ અંગમાંથી લોહી નીકળવા લાગે તેને પાચનતંત્રમાં રક્તસ્ત્રાવ (અંગ્રેજીમાં જી આઈ બ્લીડ ) કહે છે
ગેસટ્રાઇટીસ
હોજરીની અંદરની દીવાલ પરનો સોજો એટલે ગેસટ્રાઇટીસ.
गैस्ट्राइटिस
“गैस्ट्रिटिस” का अर्थ है, पेट की परत में सूजन।कुछ लोगों में अचानक से गैस्ट्राइटिस होता है, और थोड़े समय के लिए ही रहता है। डॉक्टर इसे “अक्यूट” यनी के “तीव्र” गैस्ट्राइटिस कहते हैं। अन्य लोगों में गैस्ट्राइटिस होता है, जो महीनों या वर्षों तक रहता है। डॉक्टर इसे “क्रोनिक” (Chronic) गैस्ट्राइटिस कहते हैं।
ઊબકા આવવા અને ઉલટીઓ થવી
જયારે તમને લાગે કે ઉલ્ટી થયી જશે તેને ઊબકા આવ્યા કહેવાય અને જયારે ખરેખર પેટમાંથી ખાધેલ/પીધેલ ચીજવસ્તુઓ મોં વાટે બહાર આવી જાય તેને ઊલટી થઇ કહેવાય.
एच.पाइलोरी संक्रमण
एच.पाइलोरी संक्रमण तब होता है जब “एच.पाइलोरी” नामक एक प्रकार का बैक्टीरिया किसी व्यक्ति के पेट को संक्रमित करता है। कई लोगों को एच.पाइलोरी संक्रमण होता है।
गैस और फूला हुआ
अक्सर जब खाने, पीने, या धूम्रपान करने के दौरान हवा निगल जाएँ। निगली हुई हवा आमतौर पर एक डकार के रूप में वापस आती है।